પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એપોથાકોન કંપનીમાં ગેસ ગળતરથી એક કામદારનું મોત: ચાર ગંભીર

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ડભાસા ગામની એપોથીકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં પાંચ વ્યક્તિને અસર થઈ હતી.  જેમાંથી ગંભીર રીતે અસરગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ગેસ ગળતરની થયેલી અસરને કારણે ચાર વ્યક્તિને સારવાર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે દુર્ઘટનાની જાણ થતા પાદરા પોલીસે ઘટના સ્થળે જઈને સઘન તપાસ શરૂ કરી છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એથપી કેમ કેમિકલ કંપનીમાં ગઈ મોડી રાત્રે ગેસ ગળતર થતાં કેમિકલ ની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફરી વળી હતી કંપનીમાં ગેસ ઘડતરને કારણે એક કામદારનું મોત થયું હતું જ્યારે ચાર કામદારને ગંભીર અસર પહોંચતા તેઓને ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એપોથાકોન કંપનીમાં ગેસ ગળતરથી એક કામદારનું મોત: ચાર ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ડભાસા ગામની એપોથીકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં પાંચ વ્યક્તિને અસર થઈ હતી.  જેમાંથી ગંભીર રીતે અસરગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ગેસ ગળતરની થયેલી અસરને કારણે ચાર વ્યક્તિને સારવાર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે દુર્ઘટનાની જાણ થતા પાદરા પોલીસે ઘટના સ્થળે જઈને સઘન તપાસ શરૂ કરી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એથપી કેમ કેમિકલ કંપનીમાં ગઈ મોડી રાત્રે ગેસ ગળતર થતાં કેમિકલ ની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફરી વળી હતી કંપનીમાં ગેસ ઘડતરને કારણે એક કામદારનું મોત થયું હતું જ્યારે ચાર કામદારને ગંભીર અસર પહોંચતા તેઓને ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.