પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે

Jul 2, 2025 - 10:00
પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ,મંગળવાર,1 જુલાઈ,2025

પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો સવારના ૬થી ૮ અને સાંજના ૫થી ૭ કલાક સુધી પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે. રિવરફ્રન્ટ વિસ્તારમાં અત્યારસુધીમાં ૧૯૧ પ્રકારના પક્ષી જોવા મળ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0