પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : સાવલી તાલુકાના તાડીયાપુરા ગામમાં રહેતા આરોપીએ ૧૫ વર્ષ ૧૧ માસની સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા ફેસબુક પર વાઇરલ કરતા આ કેસમાં આરોપીને કસુરદાર ઠેરવી ન્યાયાધીશે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
What's Your Reaction?






