પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

Mar 4, 2026 - 23:30
પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Morva Hadaf Taluka Panchayat Seat

Morva Hadaf Taluka Panchayat Seat : પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, પંચમહાલ જિલ્લા પંચાયત અને મોરવા હડફ તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના તેમજ અનામત બેઠકોની ફાળવણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત(બક્ષીપંચ) વર્ગને અન્યાય થયો છે. 

મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ

ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ-2023 મુજબ 27 ટકા અનામતની જોગવાઈ હોવા છતાં મોરવા હડફ તાલુકામાં તે મુજબની ફાળવણી ન કરાઈ હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0