પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને 'જાન'થી મારી નાખ્યો!, લગ્નના ગીતો રૂદનમાં ફેરવાયા

May 27, 2026 - 01:00
પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને 'જાન'થી મારી નાખ્યો!, લગ્નના ગીતો રૂદનમાં ફેરવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal Crime News: લગ્નનો પ્રસંગ હતો, આખું ગામ અને પરિવાર ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યો હતો. ચારેય તરફ હસી-ખુશીનો માહોલ હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામની નવી વસાહતમાં 25 મે 2016ની એ રાત્રે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે, જે આંગણામાં વરરાજાનું ફુલેકું ફરવાનું છે, ત્યાં થોડી જ વારમાં એક પિતાની લાશ પડી હશે.

વરરાજા કલ્પેશના ઘરે ફુલેકું લાવવાની તૈયારીઓ હતી

ડેમલી ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ડામોરના દીકરા કલ્પેશના લગ્ન હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0