પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

Oct 27, 2025 - 16:30
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal News: આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિત 200થી વધુ કાર્યકર્તાઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ જોડાણ મોરવા હડફ વિધાનસભા બેઠકના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

કાર્યકર્તાઓના ભાજપ પ્રવેશનો કાર્યક્રમ ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0