નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે

May 13, 2026 - 10:00
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તા.૩ મેના રોજ શહેરના ૧૫ કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ હતી

નવી પરીક્ષા તારીખ, સાનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની રજૂઆત

ભાવનગર -  ધો.૧૨ બાદ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા નીટ પરીક્ષાનું મહત્વ હોય છે. ભાવનગરના ૧૫ કેન્દ્રો પર ૪૯૨૨ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0