નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શનિવાર
શહેરમાં ચૂંટણી અનુસંધાનમાંનરોડા પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. દહેગામ રોડ પરથી પસાર થતી એક સફેદ ક્રેટા કારમાંથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. વી. નાયકને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક સફેદ રંગની ક્રેટા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

