નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ

Mar 23, 2026 - 10:30
નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ કરી દેવાતા પાસ હોલ્ડરોને હાલાકી 

- અપડાઉન કરતા નોકરિયાતો અને ફેરિયાઓ ખાનગી વાહનોમાં જવા મજબૂર : ઈન્ટરસિટી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી મહેમદાવાદ અને મણિનગર જેવા મહત્વના સ્ટોપેજ બંદ કરાતા પરેશાની 

નડિયાદ : કોરોના મહામારીમાં બંધ કરેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ લોકલ ટ્રેનોને સદંતર બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત એક્સપ્રેસ ટ્રેનોને સુપર ફાસ્ટ તરીકે દોડાવવામાં આવતા અપડાઉન કરતા પાસ હોલ્ડરો મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી વર્ષોથી દોડતી લોકલ ટ્રેનો શરૂ કરવા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0