નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરાના નંદેસરી વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર એક યુવકનું કપાયેલું મૃતદેહ મળતાં નંદેસરી પોલીસ દોડી ગઈ હતી.
સાકરીયા પુરા ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર આજે સવારે એક પુરુષનું મૃતદેહ કપાયની હાલતમાં મળતા લોકો ભેગા થઈ ગયા હતા અને આ રેલવે પોલીસમાં આવી ગઈ હતી.
ઉપરોક્ત બનાવો અંગે નંદેસરી પોલીસને જાણ કરતા એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જય દંડાલ એક યુવકનું મૃતદેહ ધડથી અલગ મળી આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

