ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો

Mar 23, 2026 - 10:30
ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વ વચ્ચે મોંઘવારીનો વધુ એક માર 

- ગત વર્ષે કિલોના 280 પ્રતિ કિલોએ ભાવ હતા, જે સિઝન શરૂ થતાં કિલોના ૩૫૦થી વધીને હવે ૪૦૦એ પહોંચ્યો  

ધ્રાંગધ્રા : મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્વના કારણે તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે ધ્રાગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં કિલોએ રૂ, ૫૦નો તોતિંગ વધારો થતાં ગૃહિણીઓના બજેટને અસર થઇ છે. 

 હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0