ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,ધો.૧૦ માં ભણતી ૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી શંભુ ઠક્કર સાથે વાતચીત કરતી હોવાની જાણ થતા અમે બંનેેને ઠપકો આપ્યો હતો. ગત ૯ મી ઓગસ્ટે રક્ષા બંધનનો તહેવાર હોઇ મારી દીકરી તેની બહેનપણીને મહેંદી મૂકવાનું કહીને ઘરેથી નીકળી હતી.પરંતુ,સાંજ સુધી તે પરત આવી નહતી.
What's Your Reaction?






