ધોલેરામાં 2 ભાઈ પર 2 શખ્સનો પાઇપ વડે હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇજાગ્રસ્ત બન્ને ભાઈને હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા
ખેતરમાંથી માટી લેવાની ના પાડતા પાઇપ વડે માર મારી ધમકી આપી
ભાવનગર - ધોલેરામાં ખેતરમાંથી માટી લઈને રોડ બનાવવાની કહેતા યુવાને પોતાના ખેતરમાંથી માટી લેવાની ના પાડતા બે શખ્સે બે ભાઈને ગાળો આપી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

