ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની

Apr 19, 2026 - 11:30
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ડીએસપી સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે

હત્યાની ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં આગચંપી કરી, રિઝર્વ પોલીસ ફોર્સ ખડકાઈ

ધંધુકા -  ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની છે. રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદાં-જુદાં સ્થળોએ આગ ચંપી કરી છે. બનાવને લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબુમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે. બનાવને પગલે શહેરમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0