દેશ-વિદેશના સમાચાર LIVE: બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

બંગાળની ખાડીમાં આવેલું વાવાઝોડું તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ત્રાટકે તેવી શક્યતા છે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. 17 થી 24 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ હરિયાણા સીએમના પદ માટે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે આ વખતે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -