દેશ દુનિયાના સમાચાર Live: અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા તથા રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુગલે કર્યો આપઘાત તેમજ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -