દિવાળીના ત્રણ દિવસમાં 15 હજારથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા, રોજના સરેરાશ પાંચ હજાર કેસ
Many Emergency Cases During Diwali in Gujarat: ગુજરાતીઓએ ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ઉજવણી કરાઈ હતી. જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગ લાગવાની ઘટના, શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા હતા. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં દરરોજની સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504થી 12.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -