કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટ્યો, JCB પણ પાણીમાં ખાબક્યું, સદનસીબે જાનહાનિ ટળી

Jan 24, 2025 - 23:30
કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટ્યો, JCB પણ પાણીમાં ખાબક્યું, સદનસીબે જાનહાનિ ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kadi News : મહેસાણાના કડી તાલુકાના કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું આજે શુક્રવારે સમારકામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન મોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ ચાલી રહ્યું હતું, તેવામાં બ્રિજ વચ્ચેનો ભાગ તૂટી પડતાં બ્રિજ પર રહેલું JCB કેનાલમાં ખાબક્યું હતું. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ઘટના અંગે અધિકારીઓને જાણ થતાની સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0