દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો

May 23, 2026 - 01:30
દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Daman Police Suspicious Boat Intercepted: દમણ પોલીસના કોસ્ટલ સર્વેલન્સ નેટવર્કે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરમિયાન સમુદ્રી માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા મેળવી છે. દમણથી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે દારૂની તસ્કરી કરવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. 

વહેલી સવારે 4 વાગ્યે શરૂ થઈ ફિલ્મી ઘટના

ગત 21 મે 2026 ના રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ નાની દમણ જેટી નજીક પોલીસ કર્મચારીઓ રૂટીન પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન અંધારાનો લાભ લઈને એક શંકાસ્પદ બોટ કિનારા તરફ ચોરીછૂપીથી આગળ વધી રહી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0