તાપમાનનો પારો 13.8 છતાં પવનની ગતિ પાંચ કિ.મીની થતા ઠંડીનો ચમકારો યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાનમાં લઘુતમ તાપમાનનો પારો ગઈકાલે ૫.૨ અંશ ડિગ્રી ઘટી ગયા બાદ આજે ૧.૬ અંશ ડિગ્રી વધીને ૧૩.૮ ડિગ્રી થવા છતાં ઉત્તરીય ઠંડા પવન પ્રતિ કલાક ૫ કીમીની ઝડપે ફુંકાતા આજે સવારથી જ ઠંડા પવન સહિત ખુશનુમાં ઠંડીનો ચમકારાનો અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ-છ દિવસથી નીચેના તાપમાનનો પારો ૧૬-૧૭ અંશ ડિગ્રી રહેવા સહિત પવનની ગતિ પ્રતિ કલાક ૨-૩ કિમીની રહી હતી. પરિણામે સવારથી જ સામાન્ય ગરમી સહિત બપોરે પંખા ચાલુ કરવાની ફરજ પડતી હતી.
What's Your Reaction?






