ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dakor Temple : ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી થશે! મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કરી નવા દર જાહેર કર્યા છે.
ડાકોરમાં ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો
ડાકોર મંદિર ખાતે ધજા અને વિવિધ મનોરથના ભાવમાં 2થી 4 ગણા જેટલો તોતિંગ વધારો કરાતાં આર્થિક રીતે અસક્ષમ ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

