ટેન્સાઇલ કંપનીની 300 કરોડની જમીન પ્રમોટર પાસે 123 કરોડનું રોકાણ કરાવી બોગસ લીઝ ડીડથી આપી દીધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ માંજલપુર વિસ્તારમાં આવેલી અંદાજે ૩૦૦ કરોડ જેટલી બજાર કિંમતની ૧૦ લાખ ફૂટ જેટલી જમીન ધરાવતી ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીનનો વિવાદ સામે આવ્યો છે. જેમાં કંપનીના પૂર્વ ડાયરેક્ટરે એક પ્રમોટરને કંપની બેઠી કરવા તૈયાર કર્યા બાદ તેણે બોગસ લીઝ ડીડ બનાવીને કંપની અમદાવાદના બિલ્ડરને આપી દઇ હાઇકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
શહેરના જામ્બુવા વિસ્તારની પટેલ ખડકીમાં રહેતા સ્નેહદીપ રીયાલ્ટી પ્રા.લિ.ના સંચાલક સંજય પટેલે પોલીસને કહ્યું છે કે,મે-૨૦૨૪માં માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ (પીએચસી અને પદમાવતી બિલ્ડકોનના ડાયરેક્ટર) અને ભાવેશ અમીને મારો સંપર્ક કરી કંપનીની જમીનનું સુંદર ચિત્ર રજૂ કર્યું હતું.તેમણે કંપનીને બેઠી કરવાથી કરોડોનો ફાયદો થશે તેવી લાલચ આપતાં મેં કંપનીનો બોજો,શેર હોલ્ડર્સને ચૂકવણું તેમજ અન્ય જવાબદારીઓ મળી રૃ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

