ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકારી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો
જીએસટી અને ગુમાસ્તા ધારા હેઠળની નોંધ પણ ન હતી કર્મચારીઓની ફોટો સાથેની વિગતો પોલીસને આપી ન હતી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં સરકારી જાહેરનામાના ભંગ બદલ પોલીસે કડક કાર્યવાહી અંતર્ગત ખોરજ ગામ પાસે સ્પા સેન્ટર પર એસઓજી ટીમે દરોડો પાડી મહિલા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

