જીવસૃષ્ટિ સામે વધતું જોખમ: ગિરનાર ફરતેનો જંગલ વિસ્તાર 11 ટકા ઘટ્યો

Girnar  Forest Area: સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા 20 વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં 11 ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન (ઈ) ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઈઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા 20 વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે.વર્ષ 2000થી લઈને 2020ના ગાળાને લઈને શ્રદ્ધા શિંદે દ્વારા ત્રણ ટાઈમ ફ્રેમમાં આ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરની આસપાસનો વિસ્તાર લેવામાં આવ્યો હતો અને તેનું ત્રણ દશકના સમયાંકનમાં જોવામાં આવતાં આજે આ વિસ્તાર 2000ની સાલમાં 171.

જીવસૃષ્ટિ સામે વધતું જોખમ: ગિરનાર ફરતેનો જંગલ વિસ્તાર 11 ટકા ઘટ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Girnar  Forest Area: સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા 20 વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં 11 ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન (ઈ) ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઈઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા 20 વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે.

વર્ષ 2000થી લઈને 2020ના ગાળાને લઈને શ્રદ્ધા શિંદે દ્વારા ત્રણ ટાઈમ ફ્રેમમાં આ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરની આસપાસનો વિસ્તાર લેવામાં આવ્યો હતો અને તેનું ત્રણ દશકના સમયાંકનમાં જોવામાં આવતાં આજે આ વિસ્તાર 2000ની સાલમાં 171.