જિજ્ઞેશ મેવાણીએ CM બાદ હવે ગૃહમંત્રીને લખ્યો પત્ર, IPS પાંડિયન સામે કોંગ્રેસ આક્રમક મૂડમાં

Jignesh Mevani- Rajkumar Pandian Controversy: વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયનનો વિવાદ શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. બે દિવસ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જિજ્ઞેશ મેવાણી કહી ચૂક્યા છે. 'બાબા સિદ્દીકીની જેમ, જો મારી, મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીની હત્યા થાય છે, તો તેના માટે ફક્ત IPS રાજકુમાર પાંડિયન જ જવાબદાર રહેશે. આ સાથે જ મુખ્યમંત્રીને પત્ર લખી સુરક્ષાની માંગ કરી હતી'. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -