જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા

Jun 14, 2026 - 18:00
જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેરમાં વાહનચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એક બાઇક અને એક કારની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રથમ બનાવમાં જામનગરના ખોડીયાર કોલોની, હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા ધવલ નેભાભાઈ ચાવડાએ ગત તા. 1 જૂનના રોજ પોતાનું જીજે-10-ડીસી-7863 નંબરનું બાઇક બ્રાહ્મણ બોર્ડિંગ નજીક પાર્ક કર્યું હતું. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0