જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 10.2 ડીગ્રી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીએ સપાટો બોલાવી દીધો છે, અને ઠંડીનો પારો શનિવારે સવારે નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક પહોંચી જતાં 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ રવિવાર અને સોમવારના દિવસે વહેલી સવારે 12.0 ડીગ્રી આસપાસ તાપમાન રહ્યા બાદ આજે વહેલી સવારે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને 10.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તેથી ફરીથી કાતિલ ઠંડીનો મોજું ફરી વળ્યું છે.
ગત રવિવારે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

