જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર અકસ્માતનો એક સનસનાટીભર્યો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મીઠોઈ પાટીયા નજીક હાઇવે પરથી પગપાળા પસાર થઈ રહેલા એક યુવકને પુરઝડપે આવતી મારુતિ ઇકો કારના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક માનવતા ભૂલીને વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
રોડ ક્રોસ કરતી વખતે જ કાળ ભેટી ગયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

