જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા નજીક ઇકો સ્પોર્ટ કારને ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં નુકસાની થઈ હતી, ઉપરાંત કારની અંદર બેઠેલા એક યુવતિ સહિતના ચાર વ્યક્તિને નાની મોટી ઇજા થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

