જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામનગર શહેરમાં ગઈકાલે મળી આવેલા અજ્ઞાત યુવાનના મૃતદેહના પ્રકરણમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેની હત્યા થઈ હોવાનું જાહેર થયું છે, તેમજ મૃતક યુવાનની ઓળખ પણ થઈ ગઈ છે. મૃતક નેપાળી યુવાન હોવાનું તેમજ તેના મિત્રએ હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના પિતાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઉપરાંત મૃતક યુવાને પણ ચાર ચાર લગ્ન કર્યા હોવા છતાં ચારેય પત્નીઓને છોડીને રખડતું ભટકતું જીવન જીવતો હોવાનું પણ જાહેર થયું છે.
ઉપરોક્ત હત્યા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

