જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે 'ડી.જે.' ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, યુવતી સહિત બેને ઇજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Police : જામનગર તાલુકાના હાપા સામતપીર વિસ્તારમાં મોડી રાત્રે ડીજેના જોરદાર અવાજ અને ગાળાગાળી મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પંચકોશી "એ" ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ હાપા સામતપીર વિસ્તારમાં રહેતી રેખાબેન રાજુભાઈ કરમુર પોતાના પરિવારજનો સાથે ઘર આગળ બેઠી હતી. તે દરમિયાન પડોશમાં રહેતા કેટલાક લોકો બોલેરો વાહનમાં સ્પીકર લગાવી ઊંચા અવાજે ગીતો વગાડી ડીજે કરી રહ્યા હતા. ઉપરાંત તેઓ અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

