છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Leopard Attack In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાની રાસલી ગામે ઘરના વાડામાં નહાઈ રહેલી ચાર વર્ષીય માસૂમ બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને હાલ વધુ સારવાર માટે બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સાંજના સમયે ત્રાટક્યો દીપડો
મળતી માહિતી અનુસાર, પાવી જેતપુરના નાની રાસલી ગામે રહેતા એક પરિવારની 4 વર્ષીય બાળકી સાંજના સાત વાગ્યાના અરસામાં ઘરના પાછળના ભાગે આવેલા વાડામાં નહાઈ રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

