છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ

May 27, 2026 - 23:30
છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે નશીલા પદાર્થોના વેપલા પર મોટો પ્રહાર કર્યો છે. છોટા ઉદેપુરના રાઠ વિસ્તારમાં આવેલા કોલીયાથોર ગામે એક ખેતરમાંથી વનસ્પતિજન્ય ગાંજાના મસમોટા જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ.78.15 લાખની કિંમતનો 156 કિલોગ્રામ ગાંજો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0