છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા

Jun 10, 2026 - 14:00
છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Property And Pension Dispute In Chhota Udepur: પૈસા અને જમીન-મિલકતની લાલચમાં સગા સંબંધો લોહીના તરસ્યા બનતા હોવાની વધુ એક કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતી ઘટના છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાટ ગામેથી સામે આવી છે. મૃતક પિતાના રિટાયરમેન્ટના અને માતાના પેન્શનના પૈસાના ભાગ પાડવા માટે ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખી છે. મિલકત અને પૈસાના વિવાદે હસતા-રમતા પરિવારને માતમમાં ધકેલી દીધો છે.

જાણો શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, વડોદરાના કલાલી ખાતે રહેતા ચાર ભાઈ અને બે બહેનોના પિતા દેવસિંગ રાઠવા રેલવે વિભાગમાં પોલીસ તરીકે નોકરી કરતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0