છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન

Dec 1, 2025 - 23:00
છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Road Bad Condition In Naswadi : છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પલસાણીથી ખભાયતા ચોકડી તરફ જતો રસ્તો છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહીછે. રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે. આ મામલે સ્થાનિકોએ અનેક વખત તંત્રને નવો રોડ બનાવવા રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. એટલે રોડ વહેલીતકે નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

નસવાડીમાં રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0