છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવાર
શહેરના અમરાઇવાડી પુનમશેઠની ચાલીનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં એક સગીરા હાથમાં છરી લઇને તેના પાડોશમાં રહેતી બે મહિલાઓ પર હુમલો કરવા જાય છે. દેશી દારૂની અગાઉની તકરારની અદાવત રાખીને સગીરાએ આ હુમલો કર્યો હતો. જે વિડીયો વાયરલ થતા અમરાઇવાડી પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે અમરાઇવાડી ભીલવાડામાં આવેલી પુનમ શેઠની ચાલીમાં રહેતા ઉષા પટેલના પુત્ર દિપક અને તેના મિત્રને ગંગારામ ગોસ્વામી સાથે દેશી દારૂના મામલે તકરાર થઇ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

