ચોમાસામાં અકસ્માતો રોકવા AMCનું , જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે

Jun 23, 2026 - 20:30
ચોમાસામાં અકસ્માતો રોકવા AMCનું , જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: વરસાદી મોસમ દરમિયાન શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને વાહન ચાલકોની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ચોમાસામાં રસ્તાઓ પર ચાલતી વિવિધ કામગીરી, અચાનક અપાતા ડાયવર્ઝન અને અકસ્માતની સંભાવના ધરાવતા જોખમી સ્થળોએ હવે ટ્રાફિક માર્શલ તહેનાત કરવામાં આવશે, જે વાહનચાલકોને સમયસર માર્ગદર્શન આપી અકસ્માતો અટકાવવામાં મદદરૂપ બનશે. જો કે, આ પ્રકારના દાવા કેટલા સાચા પડશે, તે તો સમય જ કહેશે. 

પંચવટી અને પાંજરાપોળ ખાતેથી પ્રાયોગિક શરૂઆત

આ નવી ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા પંચવટી અને પાંજરાપોળ વિસ્તારોમાંથી શરૂઆત કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0