ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ વચ્ચે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પંચમહાલ જિલ્લા ભાજપે કાર્યવાહી કરી છે. ચૂંટણીના મતદાન પૂર્વે જ પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવતા 17 જેટલાં કાર્યકરોને ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા
પંચમહાલ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

