ચૂંટણી ટાણે જનતાનો 'પાવર': અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈરલ VIDEO

Apr 18, 2026 - 00:00
ચૂંટણી ટાણે જનતાનો 'પાવર': અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈરલ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓ મતોની  માગ સાથે જોળી ફેલાવીને જનતાના દ્વારે પહોંચી રહ્યા છે, પરંતુ જનતા હવે માત્ર આશ્વાસનોથી સંતોષ માનવા તૈયાર નથી. અમદાવાદના અસારવા અને વાસણા વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરોને સ્થાનિકોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડ્યો છે.

અસારવા: 'તમને અહીં આવતા શરમ આવવી જોઈએ'

અસારવા વોર્ડની ઓમનગર અને કિસ્મત સોસાયટીમાં જ્યારે ભાજપનું ‘લશ્કર’ પ્રચાર માટે પહોંચ્યું, ત્યારે રહીશોનો પિત્તો ગયો હતો. છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી ઝઝૂમતી જનતાએ નેતાઓને સોસાયટીમાં ઘૂસવા જ ન દીધા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0