ચિત્રોડ બાદ કાનમેરમાં 8 મંદિરોમાં સામૂહિક ચોરી, CCTVના આધારે લૂંટારું ગેંગના 3 ચોરો પકડાયા

વાગડમાં થતી દેવ મંદિરોમાં ચોરી બન્યો ચિંતાનો વિષય Gandhidham News | શિયાળાની શરૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે આ બનાવમાં સારું એ થયું હતું કે પૂર્વ કચ્છ પોલીસને અપિલને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં ચોરી કરનાર 3 ઇસમો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે અન્ય પોલીસ મથકની મદદ લઈ ગેંગ પૈકીનાં અમુક ઈસમોને પકડી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

ચિત્રોડ બાદ કાનમેરમાં 8 મંદિરોમાં સામૂહિક ચોરી, CCTVના આધારે લૂંટારું ગેંગના 3 ચોરો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વાગડમાં થતી દેવ મંદિરોમાં ચોરી બન્યો ચિંતાનો વિષય 

Gandhidham News | શિયાળાની શરૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે આ બનાવમાં સારું એ થયું હતું કે પૂર્વ કચ્છ પોલીસને અપિલને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં ચોરી કરનાર 3 ઇસમો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે અન્ય પોલીસ મથકની મદદ લઈ ગેંગ પૈકીનાં અમુક ઈસમોને પકડી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.