ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝનની પહેલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Yoga Day Celebration In Vande Bharat Trains: 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વિવિધ મુખ્ય સ્થળોએ તેમજ ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલતી ટ્રેનોમાં મુસાફરોને યોગ કર્યા હતા.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રોનું આયોજન
ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, 'આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. સૌપ્રથમ અમે અમારા તમામ કર્મચારીઓ અને પરિવારોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

