ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક

Jun 5, 2026 - 04:00
ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે દાણાપીઠ ખાતે યોજાઈ હતી. આ બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથેની વાતચીતમાં શહેરની આરોગ્ય સુરક્ષા, પ્રિ-મોન્સૂન કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને કેટલાક મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં સર્જાયેલી દૂષિત પાણીની ઘટનાને ગંભીરતાથી લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારો પર ખાસ દેખરેખ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઘાટલોડિયાની ઘટનામાં બેદરકારો સામે લેવાશે પગલાં

ઘાટલોડિયાની ઘટનાની વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, ત્યાં પાણીની લાઈનમાં બ્રેકડાઉન થયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0