ગ-૫ પાસે ડમ્પરે મોપેડ સવાર માતા-પુત્રીને અડફેટે લીધા : માતાનું મોત
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચેમહિલા નર્સ પુત્રી સાથે સેક્ટર-૨૪માં કામ પતાવીને પરત ચાંદખેડા જઈ રહ્યા હતાગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂર ઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
મહિલા નર્સ પુત્રી સાથે સેક્ટર-૨૪માં કામ પતાવીને પરત ચાંદખેડા જઈ રહ્યા હતા
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂર ઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા.