ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Liquor Raid : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી મહિલાના મકાનમાંથી રૂ.20 હજારથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને એક મહિલાએ મોબાઇલમાં બનાવેલો વીડિયો બતાવી માહિતી આપી હતી કે ગોરવા ગામના સોલંકી ફળિયામાં રહેતી લક્ષ્મીબેન અંબાલાલ સોલંકી પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. માહિતીના આધારે ગોરવા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

