ગોત્રીની દેવદીપ હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતાં ડોક્ટરને ઇજા,મોટી દુર્ધટના થતાં રહી ગઇ

May 23, 2026 - 07:00
ગોત્રીની દેવદીપ હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતાં ડોક્ટરને ઇજા,મોટી દુર્ધટના થતાં રહી ગઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ ગોત્રી વિસ્તારની એક હોસ્પિટલની લિફ્ટ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઇ હતી.આ બનાવમાં ફસાયેલા એક ડોક્ટરને ફાયર બ્રિગેડે બહાર કાઢી હોસ્પિટલમાં મોકલ્યા હતા.

ગોત્રી હરિનગર પાંચ રસ્તા પાસે બીજા માળે આવેલી દેવદીપ ઓર્થોપેડિક હોસ્પિટલની લિફ્ટ એકાએક તૂટી પડતાં ધડાકાભેર નીચે પટકાઇ હતી.લિફ્ટમાં ડો.હિમાંશુ પટેલ હોવાથી તેમનો પગ ફસાઇ ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0