ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરાઇ
Gujarat Government : રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગનું થતું હતું પરંતુ તેમાંથી તેને બહાર કરવામાં આવ્યું છે.સરકારી વકીલોની નિમણૂક, રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Government : રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગનું થતું હતું પરંતુ તેમાંથી તેને બહાર કરવામાં આવ્યું છે.
સરકારી વકીલોની નિમણૂક, રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે.