ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Univercity News : ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી.
What's Your Reaction?






