ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ

May 6, 2026 - 10:30
ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

10th Result GSEB : ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હવે આજે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0