ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Mar 30, 2026 - 18:30
ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Update: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની સંયુક્ત અસરને પગલે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (30 માર્ચ) રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવા વરસાદની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે.

કયા જિલ્લાઓમાં માવઠાની આશંકા?

હવામાન વિભાગની આગાહી અનુસાર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0