ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો

Apr 12, 2026 - 15:30
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Update: ગુજરાત સહિત દેશભરમાં હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગ (IMD)એ આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી સાથે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો થશે વધારો

હવામાન વિભાગ આગાહી અનુસાર,  આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0